Pages

Wednesday, October 7, 2015

પુષ્યનક્ષત્રની તારીખ પહેલાં સુવર્ણપ્રાશનનો ઓર્ડર બુક કરાવો.

સુવર્ણપ્રાશન સંસ્કાર આયુર્વેદિક રોગપ્રતિકાર ક્ષમતા વધારનાર છે.

 વધારો યાદશક્તિ- સ્મૄતિ શકિત
સુધારો પાચનક્ષમતા
આવનારાં રોગો સામે આપો રક્ષણ
આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

આપ આપના જન્મથી લઇને ૧૨ વર્ષ સુધીના કોઇપણ બાળકને સુવર્ણપ્રાશન શરૂ કરાવી શકો છો.

આપણા પ્રાચીન લોકો ભલામણ કરી છે કે સુવર્ણપ્રાશન ઓછામાં ઓછા મહિના સુધી દરરોજ આપવું જોઈએ.

સો ટકા શુદ્ધ અને કોઇપણ પ્રકારના ફેરફાર વગર બનાવેલ સુવર્ણપ્રાશનના ઓર્ડર માટે અગાઉથી જ બુક કરાવો.

આપણાં ૠષિઓએ વર્ણવ્યા પ્રમાણે ફક્ત પુષ્યનક્ષત્રોના દિવસોમાં બનનારા સુવર્ણપ્રાશનની

પુષ્યનક્ષત્ર પહેલાં સુવર્ણપ્રાશન બુક કરાવો અને પુષ્યનક્ષત્ર ના દિવસે કે પછી મેળવી શકો છો.

બહારગામ માટે કુરિયરથી મોકલવાની વ્યવસ્થા ઉપલબ્ધ ( સમગ્ર વિશ્વમાં).

મહિનાના રોયલ સુવર્ણપ્રાશનની કિંમત ₹. ૩૨૦૦.૦૦ છે.

 

હવે પછીના પુષ્યનક્ષત્ર ની અગાઉની તારીખ પ્રમાણે છે.

ઓક્ટૉમ્બર ૨૦૧૫   -  મંગળવાર

નવેમ્બર ૨૦૧૫   -  મંગળવાર

૩૦ નવેમ્બર ૨૦૧૫   -  સોમવાર

૨૭ ડિસેમ્બર ૨૦૧૫    -  સોમવાર

૨૪ જાન્યુઆરી ૨૦૧૫ રવિવાર

૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬  -  શનિવાર

૧૮ માર્ચ   ૨૦૧૬   –  શુક્ર્વાર

૧૪ એપ્રિલ  ૨૦૧૬   – ગુરુવાર

૧૨ મેં   ૨૦૧૬   – ગુરુવાર

  જૂન  ૨૦૧૬  - બુધવાર

જુલાઈ ૨૦૧૬ -  બુધવાર

ઓગષ્ટ ૨૦૧૬  - મંગળવાર

૨૯ ઓગષ્ટ  ૨૦૧૬મંગળવાર

૨૫ સપ્ટેમ્બર  ૨૦૧૬રવિવાર

૨૩ ઓક્ટોમ્બર ૨૦૧૬રવિવાર

૧૯ નવેમ્બર  ૨૦૧૬શનિવાર

૧૬ ડિસેમ્બર  ૨૦૧૬શુક્રવાર

 

For more about Suvarnaprashan FAQ

http://lifecareayurveda.com/faq/index.php?sid=7&lang=en&action=show&cat=1

English :

http://lifecareayurveda.com/index.php/suvarnaprashan-sanskar

Hindi:

http://lifecareayurveda.com/hindi/index.php?option=com_content&view=article&id=2:suvarnaprashan-sanskar-hindi&catid=9&Itemid=101%20

Gujarati:

http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=article&id=2:suvarnaprashan-sanskar-gujarati&catid=9&Itemid=101%20

તમારા ઓર્ડરનું પેમેન્ટ આપેલ તારીખ પહેલાં અથર્વ આયુર્વેદ ક્લિનિક ના નામે ચેક અથવા ડિમાન્ડ ડ્રાફટથી કરવાનું રહેશે અથવા

તમે અમારા SBI બેંન્ક એકાઉન્ટમાં પણ ડાયરેકટ કરી શકો છો.

નીચેની લિંકથી ક્રેડિટ કાર્ડથી પણ ચુકવી શકો છો.

https://www.payumoney.com/store/product/21c5dccc3f3fffbaab7c524f87a820f8

 

 

Dr. Nikul Patel

આયુર્વેદ કન્સલ્ટન્ટ

અમદાવાદ

 

Phone : +૯૧-૭૯-૪૦૦ ૮૦૮૪૪; +૯૧-૭૯-૬૫૨ ૪૦૮૪૪

Mobile : +૯૧-૯૮૨૫૦ -૪૦૮૪૪

 

અર્થવ આયુર્વેદ કિલનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજેમાળ, શાલીન કોમ્પલેક્ષ

ક્રિષ્નાબાગ, મણીનગર

અમદાવાદ (ગુજરાત); ભારત૩૮૦૦૦૮

ટાઈમસવારે ૧૦.૦૦ થી સાંજે .૩૦ સુધી (IST)

(શનિવારરવિવાર બંધ

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

 

Click on link to Book Online appointment with Dr. Nikul Patel http://www.jsdl.in/DT-1111QEBKV7

For Free Ayurveda Tips

Send "AYU" with Name, Location and Preferred Language to whatsapp no. +91-9825040844

 

આયુર્વેદ વિશેની વધુ માહિતી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

Skin Diseases - Safe and Effective Ayurveda Treatment And Panchkarma Treatment Available

Ø  Leucoderma ( white Spots)

Ø  Acne and Pimples

Ø  Scabies

Ø  Dry and Wet Eczema

Ø  Itching

Ø  Urticaria

Ø   Psoriasis

Ø  Crack on hand and Feet

Ø  Dark Circles

Ø  Black Spots on Skin

Ø  Ring Worm

We are treating all Types of Skin diseases as Acute and Chronic skin disorders.

Best and side-effect less pure ayurveda Treatment as Safe and Effective Treatment

Get root cause treatment and Get permanent Solution.

Online and Offline treatment available

All panchkarma Therapies as Vaman, Virechan, Basti, Shirodhara, Nasya, Raktamokshan, and Jalauka are available.

 

Dr.Nikul Patel

Ayurveda Skin Care Consultant

Ahmedabad

 

Phone : +91-79-400 80844; +91-79-652 40844

Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and PanchkarmaCenter

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)

Email :info@lifecareayurveda.com

facebook :https://www.facebook.com/askayurveda

Twitter :https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

 

For Free Ayurveda Tips

send AYU to whatsapp no. +91-9825040844

 

Click on link to Book Online appointment with 
Dr. Nikul Patel 
http://www.jsdl.in/DT-1111QEBKV7

 

 

Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

ચામડીના રોગો માટે શુદ્ધ આયુર્વેદ સારવાર અને પંચકર્મ સારવાર


Ø  સફેદ દાગ (કોઢ)

Ø  ખીલ

Ø  ખસ

Ø  સૂકું અને લીલું ખરજવું

Ø  દાદર - ધાધર

Ø  સોરાયસીસ

Ø  શીળસ

Ø  હાથ - પગનાં વાઢીયાચીરા પડવાં

Ø  ખંજવાળ

Ø  કાળા ડાઘ

Ø  ચહેરા પરનાં ડાઘ અને ખાડા

Ø  રિંગવર્મ

Ø  કૃમિ જન્ય ચામડીના રોગો

 

આપની આ તમામ સમસ્યાના જડ-મૂળથી નિવારણ માટે ૧૦૦% શુદ્ધ આયુર્વેદ સારવાર અને પંચકર્મ સારવાર જેવી કે વમન કર્મ, વિરેચન કર્મ, બસ્તિકર્મ, રક્તમોક્ષણ અને જળો સારવાર (જલૌકાવચરણ) ઉપલબ્ધ.

-     આડઅસર વિનાની અને જડમૂળથી મટાડનારી આયુર્વેદ સારવાર માટે

 

વૈદ્ય નિકુલ પટેલ (બી..એમ.એસ)

આયુર્વેદ કન્સલ્ટન્ટ

અમદાવાદ

 

Phone : +૯૧-૭૯-૪૦૦ ૮૦૮૪૪; +૯૧-૭૯-૬૫૨ ૪૦૮૪૪

Mobile : +૯૧-૯૮૨૫૦ -૪૦૮૪૪

 

અર્થવ આયુર્વેદ કિલનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજેમાળ, શાલીન કોમ્પલેક્ષ

ક્રિષ્નાબાગ, મણીનગર

અમદાવાદ (ગુજરાત); ભારત૩૮૦૦૦૮

ટાઈમસવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૩૦ સુધી (IST)

(શનિવારરવિવાર બંધ

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

 

Click on link to Book Online appointment with Dr. Nikul Patel http://www.jsdl.in/DT-1111QEBKV7

 

For Free Ayurveda Tips

Send "AYU" with Name, Location and Preferred Language to whatsapp no. +91-9825040844

 

 

આયુર્વેદ વિશેની વધુ માહિતી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

Monday, March 9, 2015

Garbh Sanskar Kendra Atharva

It is compulsory for the couple who are planning to get child to know about Garbh Sanskar - which is the part of among of Sixteen Sanskar's of Indian Culture. By this couple can get their child as 
Better in physical constitution like best immunity, no deformities and also can prevent next child from the hereditary diseases.


Better in mental health like; more intelligent, good graphing and smart memory.
Better in Spiritual and Sanskar as we wish, we can make inputs while pregnancy.

 

Oh mother.jpg

(Image Source : "Oh mother" by Mysterious Skyn - oh mother.. Licensed under CC BY-SA 2.0 viaWikimedia Commons.)

Garbha Sankar Program Contains

1. Prenatal stimulation

2. Garbha samvad

3. Meditation

4. Mantra therapy

5. Vaidik Sanskar

6. Guidance for Music Therapy

7. Sun Therapy

8. Mother Health Care

9. Intelligance Progam

and Much More... Updation continue..




For More Details Click Here


Contact Us

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Ahmedabad


Phone : +91-79-652 40844

Mobile : +91-98250 40844


Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)


Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-98250 40844

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal



Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

Tuesday, March 3, 2015

Fwd: સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા

હાલમાં જ આપણાં દેશના કેટલાક પ્રાંતોમાં મહામારીની જેમ ફેલાયેલા સ્વાઇન ફ્લુ સામે આપ અને આપના પરિવારને કેટલીક બાબતે કાળજી કરીને રક્ષણ આપી શકો છો .
- સ્વાઇન ફ્લુ એ મૂળભૂત ફ્લુ નો જ એક ખૂબ ઝડપથી પ્રસરતો અને જીવલેણ પણ બની શકે તે પ્રકારનો ચેપી રોગ છે અને આવા સમયે તેની સામે સાવચેતી રાખવી પણ તેટલી જ આવશ્યક છે.
ફ્લુ ના મૂળભૂત લક્ષણોમાં શરદી-ખાંસી અને તાવ એ મુખ્ય છે અને તેથી દર વર્ષે આ સીઝનમાં ફ્લુ તો હોય જ છે પણ આ વખતે સ્વાઇન ફ્લુ નો ચેપ હોવાથી તેના માટે સાવચેત રહેવું તેટલું જ આવશ્યક છે. આ રોગનાં લક્ષણો એકાએક દેખાય છે. જેમાં શરૂઆતમાં માથું દુખવું, બેચેની લાગવી, તાવ, ખાંસી, ગળામાં સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી જણાવી વગેરે હોય છે.
- સ્વાઇન ફ્લુ બાબતે રાજ્ય સરકાર દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડી છે તે પણ આપણે સમજાવી જરૂરી છે. જેમાં સ્વાઇન ફ્લૂને A, B1, B2 અને C એમ ચાર કેટેગરીમાં વિભાજીત કરવામાં આવ્યો છે. Swine flu in Kazakhstan (2009)

A કેટેગરી : આવા દર્દીને સામાન્ય તાવ, કફ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, ડાએરિયા, વોમિટિંગ જેવા ચિહ્નો દેખાય છે. આ દર્દીઓને સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગની જરૂર રહેતી નથી. તેમણે મેળાવડા, ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવું.
B1 અને B2 કેટેગરી : આવા દર્દીને ૧૦૦.૪ ડિગ્રી કરતા બોડી ટેમ્પરેચર વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલા, વૃદ્ધ નાગરિક અથવા હૃદય, ફેફસા, લિવર, કિડની, ડાયાબિટિસ અથવા એચઆઈવીની બિમારીમાંથી પસાર થતા હોય એવા દર્દીઓને ડૉક્ટરની સલાહ મુજબ ટેમિફ્લૂ દવાનો ડોઝ ચાલુ કરી પોતાના ઘરની અંદર જ આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દર્દી સારવાર લઈ શકે છે. ગાઈડ લાઈન મુજબ આવા દર્દીઓને પણ સ્વાઇન ફ્લૂ ટેસ્ટની જરૂર નથી.
- C કેટેગરી : જે દર્દીઓ C કેટેગરીમાં આવે છે, તેમને શ્વાસોચ્છવાસ, છાતીમાં દુખાવો, બ્લડ પ્રેશર લો થવું, ગળફામાં લોહી પડવું, નખનો કલર બદલાઈ જવો અને વાદળી પડવા જેવા લક્ષણો દેખાતા હોય છે તેમને સ્વાઇન ફ્લૂ ટેસ્ટ કરાવવો ફરજીયાત બને છે. 
પ્રતિકારાત્મક પગલાં
૧. આહાર –
- સુપાચ્ય, તાજો, હળવો અને ગરમ ખોરાક જ ખાવો.
- ઉકાળેલું પાણી એ કફ જન્ય રોગોમાં ફાયદો કરે છે તેથી હમણાં તેનો જ ઉપયોગ કરવો.








સંપૂર્ણ આર્ટિકલ માટે ક્લિક કરો



Dr. Nikul Patel

Ayurveda Consultant

Ahmedabad


Phone : +91-79-652 40844

Mobile : +91-98250 40844


Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)


Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-98250 40844

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal



Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa


Friday, October 31, 2014

Husband’s sperms

My husband has very sticky and lumpy sperm with a bad potent taste, why? Could there be something wrong with it or with him? Please advise





Dr. Nikul Patel

Ayurveda Consultant

Ahmedabad


Phone : +91-79-652 40844

Mobile : +91-98250 40844


Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)


Email : lifecareayurveda@gmail.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal



Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

Thursday, October 9, 2014

જળપાન અને આયુર્વેદ

  • જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે.
  • પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે.
  • પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, ગરમ પ્રકૃતિવાળાને  અને ગરમીના રોગોમાં પાણી એ વધારે લાભદાયી છે.
  • જમ્યા પહેલાં કે જમ્યાં પછી તરત જ વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે.


Dr. Nikul Patel

Ayurveda Consultant

Ahmedabad


Phone : +91-79-652 40844

Mobile : +91-98250 40844


Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)


Email : lifecareayurveda@gmail.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal



Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa