Pages

Saturday, April 11, 2020

રસોડાનું ઔષધ - અજમો

રસોડાના ઔષધો અંતર્ગત આજે આપણે અજમો ઘરગથ્થુ સારવાર તરીકે કેવી રીતે વાપરી શકાય તેનો વિચાર કરીશું.

દરેક ઘરમાં રસોડામાં અજમો ચોક્કસ હોય અને અજમો આયુર્વેદમાં માત્ર રસોડાના ઔષધો તરીકે નહીં પરંતુ આયુર્વેદની ઘણી બધી દવાઓમાં ડાયરેક્ટ વપરાય છે.

1.
કોઈપણ પ્રકારના દુખાવામાં વાયુ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આવા વાયુના તમામ રોગોમાં અજમો એક મહત્વપૂર્ણ ઔષધ બની રહે છે.
કોઈપણ પ્રકાર ની વેદના, પીડા, માથાનો દુખાવો, પેટનો દુખાવો, ચૂંક આવવી આવા સમયે અજમો આંતર અને બાહ્ય બંને રીતે ઉપયોગી થાય છે.
2.
શિયાળા-ચોમાસામાં શરદી કે વાયુથી થયેલા માથાના દુખાવામાં અજમો દિવસમાં બેથી ત્રણ વાર અડધી અડધી ચાવવો. માથાના દુખાવામાં અજમાને સૂંઠ સાથે પીસીને તેનો કપાળે ગરમ લેપ કરવો. માથાના દુઃખાવામાં વપરાતાં મોટા ભાગનાં પેઈન બામમાં અજમાના અર્કનો ઉપયોગ થતો હોય     છે.
3.
કફ-વાયુને કારણે માથું દુખતું હોય ત્યારે પીસેલો અજમો રૂમાલમાં બાંધી પોટલી સૂંઘ્યા કરવી.
4.
નાનાં બાળકોને શરદીમાં અજમાની નાની પોટલી ગળે બાંધી રાખવાથી અજમાનાં તેલની અસર નાકને થતી રહેવાથી રાહત થાય છે. બાળકને શરદી જામ થઈ ગઈ હોય તેમાં અજમાનો નાસ ખૂબ અસરકારક બને છે.

વધુ માહિતી માટે આ લિન્ક પર ક્લિક કરો

https://bit.ly/ajmo-guj

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

·         Gujarati Tips - https://t.me/ayutipsguj

·         Hindi Tips - https://t.me/ayutipshindi

·         English Tips - https://t.me/ayutipseng

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Saturday, March 28, 2020

કબજિયાતની સમસ્યામાં શું શું ધ્યાન રાખવું – તેમાં કયો આહાર લેવો જોઇએ – વિગતવાર જણાવશો

ઘણાં બધા સમયથી કબજિયાતની સમસ્યા રહે છે. અને કાયમ ચૂર્ણથી લઇને અનેક પ્રકારના બજારના ઔષધો નો ઉપયોગ કર્યો. પણ ક્યાય યોગ્ય ઉકેલ નથી મળતો…તો યોગ્ય સમસ્યા બતાવશો.


જવાબ માટે નીચેની લિંક પર ક્લિક કરો..

http://lifecareayurveda.com/gujarati/qa/7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે

આપના whatsapp પરથી +91-9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.




#Ayurveda #Askayurveda #constipation #Asktodoctor #lifecareayurveda #DrNikulPatel #DoctorAyurveda #freetips #healthtips #diet #abdominalProblems 




Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

મારાં દાદી ને ઘૂંટણમાં દુઃખાવો થાય છે તો તેની આયુર્વેદથી શું સારવાર કરી શકાય તે બતાવશો

(MARA GRAND MA NE KNEE MA PAIN THAI GYU 6 TO AENO PAN AAYURVED TREATMENT KAI 6??)

 

જવાબ માટે નીચેની લિંક પર ક્લિક કરો..

http://lifecareayurveda.com/gujarati/qa/5

 

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી +91-9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


 

#Ayurveda #Askayurveda #Arthritis #Asktodoctor #lifecareayurveda #DrNikulPatel #DoctorAyurveda #freetips #healthtips #Kneepain

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

Tuesday, September 3, 2019

Ayurveda tips English

Some tips from Ayurveda 
1. Thirst (in excessive thirst) – Drink water which made by cooling down a hot old brick in it. 
2. Teeth problem: Rinse your mouth with til oil mixed with hing and rock salt or keep a swab of it on teeth.
3. Burn: Apply externally Aloe Vera juice (Fresh) or Ral no malham.
4. Ringworm: Make paste by Seed of Chakramard (Cassia Tora) plant and lemon juice and Apply on infected part. Also use Chakramard leaves juice as prescribed dosage.

--
Dr. Nikul Patel (BAMS)
Atharva Ayurveda Clinic and Panchkarma Centre
079-40080844, 9825040844
---
For getting tips on Ayurveda
Send "AYU" to our Whatsapp No. +91-9825040844 with your Name and location and preferred Language and You must need to save this number to your whatsapp mobile. 
----
Now All Ayurveda tips are available on Telegram also, subscribe it by following links
ગુજરાતી માટે - https://t.me/ayutipsguj 
हिंदी के लिये - https://t.me/ayutipshindi 

---
----
Get previous posted tips from here 
http://bit.ly/ayu_tips_eng 

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

Ayurveda tips Hindi


 कुछ घरेलु नुस्खे – आयुर्वेद से… 

१. तृषा ( प्यास न बूझने पर) – पूरानी ईंट को गरम करके पानीमें डालकर फिर वो पानी ठंडा होने पर पीते रहना चाहिए

२. दंत रोग – सभी प्रकार के दंतरोग में हिंग और सैंधानमक मिलाये हुए तिल के तैल के कुल्ले करना चाहिये य फिर उसका पोंछा बनाकर दांत पर लगाये रखना चाहिये

३. जलने पर –जले हुए अंग पर राळ का मल्हम या कुंवारपाठा का रस लगायें

४. दाद – पवाड या चकवड के बीज को निंबु के रस मे घिसकर पेस्ट बनाकर दाद पर लगायें; उसके पत्ते का रस निकालकर पिलाए



डॉ. निकुल पटेल (BAMS

अथर्व आयुर्वेद क्लिनिक एवं पंचकर्म सेन्ट

मणीनगर, अहमदाबा

info@lifecareayurveda.co

-

आयुर्वेद के संदर्भ में नित्य टिप्स पाने के लिये

Whatsapp No. +91-9825040844 पर  "AYU" के साथ अपना नाम एवं शहर का नाम और आपकी भाषा लिखकर भेजदे. और हमारा यह नंबर आपके मोबाईल मे SAVE करना जरुरी है 

--

अब आयुर्वेद टिप्स हमारी Telegram app की चेनल पर भी उपलब्ध है, पंज़ीकरण हेतु क्लिक करे निम्न लिंक्स प

हिंदी के लिये - https://t.me/ayutipshind

For English - https://t.me/ayutipseng

ગુજરાતી માટે - https://t.me/ayutipsguj

--

Facebook : http://bit.ly/fb_lifecar

Twitter : http://bit.ly/lifecare_twi

Pinterest : http://bit.ly/atharva_pin

Instagram : http://bit.ly/atharva_inst

--

पूरानी टिप्स पढने के लिये इस लिन्क को क्लिक करें

http://bit.ly/ayu_tips_hin di-a te-  iर-या-mदर)--।।।।

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

Ayurveda tips Gujarati

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) - જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું.
૨. દંતરોગ - હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું.
૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો.
૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને લેપ કરવો. કુંવાડિયાનાં પાનનો બની શકે તેટલો રસ પીવો અથવાં મીઠું નાખ્યાં વિના કુંવાડિયાનાં પાનની ભાજી ખાવી.
---
વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
079-40080844, 9825040844
મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com)
----
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર  "AYU"  લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં 
----
અત્યાર સુધી પોસ્ટ કરેલ બધી જ ટિપ્સ એક સાથે વાંચો અને મેળવતા રહો Telegram app પર નીચેની લિંક દ્વારા સબસ્ક્રાઇબ કરો..
ગુજરાતી માટે - https://t.me/ayutipsguj
हिंदी के लिये - https://t.me/ayutipshindi 
For English - https://t.me/ayutipseng 
---
---
અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://bit.ly/ayu_tips_guj 

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)