Pages

Monday, November 5, 2018

શિયાળાના આગમનની સાથે ધ્યાનમાં રાખવાની બાબતો

જય ધન્વન્તરિ !

 


ધનવંતરિ ત્રયોદશી  (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !

 

આયુર્વેદ ટિપ્સ -

 

કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું.

 

જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે શરૂ કરી દેવો જોઇએ.

 

ઠંડું પાણી, ઠંડા પીણાં, આઇસક્રીમ, ફ્રીજમાં મૂકેલ વસ્તુઓ, વાસી ખોરાક બંધ કરીને શક્યતઃ હૂંફાળું પાણી એકાદવાર પીવાનું રાખશો. ગરમ પાણીમાં મીઠું અને હળદર નાંખીને કોગળા કરશો.

 

દિવાળીના આ દિવસોમાં ફટાકડાં અને તેના પ્રદૂષણથી દૂર રહેવું અને શક્યતઃ સાંજે 7 પછી બહાર ન નિકળવું અને નિકળો તો માસ્ક પહેરવાનું રાખવું.

 

મિઠાઇ અને તળેલી વસ્તુઓ ન ખાવી.

 

તુલસીના પાન, આદુ, કાળાં મરી ને મિક્સ કરી મધ સાથે લેવું. હળદરવાળું ગરમ દૂધ પીવું. સિતોપલાદી ચૂર્ણ મધ સાથે ચાટવું.

 

નાનાં બાળકોને બાલચાતુર્ભદ્ર સીરપ અને આયુર્વેદિક કફ સીરપ ચાલુ કરી દેવાં.

 

છાતી એ સેક કરવો અને નાસ લેવો. અણુંતેલનાં અથવા ગાયના ઘીના ટીંપા નાકમાં નાંખવા.

 

આમવાત/સંધિવાત - સાંધાની તકલીફો હોય તેમને અચાનક જ દુઃખાવો શરૂ થઇ શકે છે, ત્યારે તેમણે ગરમ થેલી અથવા તો ગરમ રેતીનો સેક ચાલુ કરી દેવો.

 

સવારે ગરમ કપડાં પહેરીને મોર્નિંગ વૉક અને પ્રાણાયામ કરવાં, હળવી કસરતો ચાલુ રાખવી.

 

આપની આયુર્વેદિક દવાઓ જો બંધ કરી હોય તો હાલ થોડા સમય માટે શરૂ કરી દેવી.

દિવસે ન સૂવું. ખટાશ અને વાસી ખોરાક ન લેવો.

 

આમવાતના દર્દીએ સૂંઠના ઉકાળામાં થોડું દિવેલ નાંખીને રોજ પીવાનું રાખવું.

 

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

·         Gujarati Tips - https://t.me/ayutipsguj

·         Hindi Tips - https://t.me/ayutipshindi

·         English Tips - https://t.me/ayutipseng

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

Online Appointment http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Thursday, September 6, 2018

सुवर्णप्राशन संस्कार केन्द्र


 *सुवर्णप्राशन संस्कार*

*आयुर्वेदीय टीकाकरण


*बढायें अपने जन्म से लेकर 12 साल की उम्र के शिशु की रोगप्रतिकार क्षमता

🔶 बढायें स्मृति शक्ति, ग्रहण शक्ति

🔶 बनाये अच्छी पचनक्ष

🔶 दिजीये आनेवाले रोगों के प्रति एक सुरक्षा

🔶🔶 आयुर्वेद के सुवर्णप्राशन के जरि


*वैद्य निकुल पटेल आयोजित

🔶 *सुवर्णप्राशन केम्प

*दिनांक –  6 सितम्बर – गुरुवार

समय - सुबह 10 से शाम 6.00 बजे त

मूल्य - सिर्फ 10 रुपये (प्रति बालक

रोयल सुवर्णप्राशन के छः महिने का पेक 3500.00 रू. में उपल्ब्ध है



--------------

स्थल 

*वैद्य निकुल पटेल

*अथर्व आयुर्वेद क्लिनिक एवं पंचकर्म सेन्टर

३०७, शालिन कोम्प्लेक्स, फरकी के उपर

कृष्णबाग चार रस्ता, मणिनगर, अहमदाबाद 38000

फोन – 079-40080844, मो. 982504084

ईमेईल - info@lifecareayurveda.co

अधिक जानकारी के लिये हमारी वेबसाईट की मुलाकात ले


Englis

http://bit.ly/Suvarnaprashan_en

Hindi

http://bit.ly/suvarnaprashan_hind

Gujarati

http://bit.ly/suvarnaprashan_gu

*आयुर्वेद संबंधित फ्री टिप्स के लिये आपके मोबाईल पर हमारा मोबाइल नंबर 09825040844 स्टोर करके अपने whatsapp मेंसे आप हमें अपना नाम, शहर या गाँव का नाम और भाषा लिख के मेसेज भेजे .*j:i:gh :m48,**----।)क** *येमता**

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ

*સુવર્ણપ્રાશન સંસ્કાર*
*એક આયુર્વેદ રસીકરણ*

*વધારો આપના જન્મથી 12 વર્ષ સુધીના બાળકની રોગપ્રતિકાર શક્તિ*
🔶 વધારો યાદશક્તિ- સ્મૃતિ શકિત
🔶 સુધારો પાચનક્ષમતા
🔶 આવનારાં રોગો સામે આપો રક્ષણ
🔶🔶 આયુર્વેદના સુવર્ણપ્રાશન દ્વારા

*સુવર્ણપ્રાશન કેમ્પ*
તારીખ –  6 સપ્ટેમ્બર - ગુરુવાર
સમય - સવારે 10 થી સાંજે 6.00 સુધી
કિંમત - માત્ર 10 રૂપિયા (બાળક દીઠ)
ઉંમર - જન્મથી 12 વર્ષ સુધીના કોઇપણ બાળક.

*છ મહિના માટેનું રોયલ સુવર્ણપ્રાશન નું પેક રૂ. 3500.00 ની કિંમતમાં ઉપલબ્ધ છે.*

સ્થળ -
*વૈદ્ય નિકુલ પટેલ*
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પલેક્સ, ફરકી ની ઉપર
કૄષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008.
ફોન - 079-40080844., મો. 9825040844
ઇમેઇલ - info@lifecareayurveda.com

વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
English :
Hindi:
Gujarati:

*આયુર્વેદ સંબંધિત ફ્રી ટીપ્સ માટે આપના મોબાઇલમાં 9825040844 આ મોબાઇલ નંબર ઉમેરી (Save કરી) ને Whatsappમાંથી આપનું નામ, ગામ અને ભાષા સાથે મેસેજ કરો વૈદ્ય નિકુલ પટેલને..* 

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

Suvarnaprashan sanskar camp

*Suvarna Prashan Sanskar*
* An Ayurveda Immunization*

*🔶 Improve Immunity of your zero to twelve years old child*
🔶 Improve memory
🔶 Improve Digestion
🔶 Prevent from upcoming diseases
🔱🔱With Ayurveda's Suvarnarprashan

*Suvarnaprashan Camp*
On 6th September 2018 - Thursday
Time : 10.00 am to 6.00 PM

Cost : Only Rs. 10 per child
Age :  up to 12 years

*Six month Royal Suvarnaprashan Pack also available for Rs.3500.00*

-------------
*Dr.Nikul Patel*
Atharva Ayurveda Clinic and Panchkarma Center
307, 3rd Floor, Shalin Complex, 
Krishna bag, Above Farki
Maninagar, Ahmedabad,
Phone : 079 40080844; +91-9825040844
whatsapp : +91-9825040844

English :
Hindi:
Gujarati:

*To get Free tips to your whatsapp
First save 09825040844 to your mobile then send a message as AYU with your name, location and Preferred language.* 

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

Monday, August 27, 2018

Online Consultation Offer - Dr. Nikul Patel


Register your consultation with Dr. Nikul Patel on Lybrate and Get discount of Rs 100.

Use promo code LYBRATE100 to get ₹100 off on your first online consultation of ₹200 and above.


Click on this link bit.ly/drnikul_consult



Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

Thursday, June 21, 2018

Free Ayurveda TIps - 1


    
Indigestion : Take one spoon Harde Powder with water in morning and bed time.

    Diarrhoea : take one spoon dry ginger powder with buttermilk every two hours and stop to intake any food for some time. You can add Cumin(jira) powder in it too.

    Insomnia : In sleep problem take one spoon Piparimool ( Root of Long pepper) with buffalo milk at bed time.

    Acidity : In this problem have to take two grams of Amla powder empty stomach with water in morning and two grams at bed time with water. Avoid Oily, Spicy, stale and fermented food like pickles too.

---------------
Dr. Nikul Patel (BAMS)
Atharva Ayurveda Clinic and Panchkarma Center
079-40080844, 9825040844
info@lifecareayurveda.com
--------------------
For getting tips on Ayurveda
Send "AYU" to our Whatsapp No. +91-9825040844 with your Name and location and preferred Language and You must need to save this number to your whatsapp mobile. 
--------------------
Now All Ayurveda tips are available on Telegram also, subscribe it by following links
ગુજરાતી માટે - https://t.me/ayutipsguj
हिंदी के लिये - https://t.me/ayutipshindi
For English -
https://t.me/ayutipseng
------------------
Facebook :
http://bit.ly/2JUyV1f
Twitter :
http://bit.ly/2MHQcrZ
Pinterest :
http://bit.ly/2MHyRj0
Instagram :
http://bit.ly/2K2hvPd
---------------------------
Get previous posted tips from here 
http://bit.ly/2JPoKuJ



Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)

-------------

Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

Tuesday, June 5, 2018

अब पाईये आयुर्वेद टिप्स अपने चहिते सोश्यल माध्यम पर..हमे आपसे जुडे रखे.


अब पाईये आयुर्वेद टिप्स अपने चहिते सोश्यल माध्यम पर..हमे आपसे जुडे रखे..
वैद्य निकुल पटेल - आयुर्वेदाचार्य - अहमदाबाद द्वारा संचालित

व्होट्सएप - +91 -  9825040844 पर आप 'आयु' लिखकर संदेश भेजे 

टेलिग्राम - हमारी विभिन्न चेनल्स से जुडे
गुजराती टिप्स - https://t.me/ayutipsguj
हिंदीटिप्स- https://t.me/ayutipshindi
अंग्रेजी टिप्स - https://t.me/ayutipseng

ट्विटर - www.twitter.com/atharvaherbal
ईन्स्टाग्राम - www.instagram.com/atharvaherbalclinic
पिंन्टेरेस्ट - www.pinterest.com/atharvaherbalclinic
ओनलाइन एपोइन्टमेन्ट - https://www.lybrate.com/book-appointment/dr-nikul-patel-ayurveda



Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/atharvaherbalclinic

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

--------------

For Free Ayurveda Tips

send AYU to whatsapp no. +91-9825040844

----------

Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો

આપના મનગમતા સોશ્યલ માધ્યમોથી અમારી સાથે જોડાઇને મેળવો આયુર્વેદ સંદર્ભિત માહિતી અને સૂચનો.. વૈદ્ય નિકુલ પટેલ - અમદાવાદ દ્વારા સંચાલિત...

વ્હોટ્સએપ - મોકલો એક સંદેશ 'આયુ' લખીને અમારા નંબર +91 - 9825040844 પર

ટેલિગ્રામ - પર અમારી વિવિધ ચેનલ સાથે જોડાવો
ગુજરાતી ટિપ્સ - https://t.me/ayutipsguj
હિંદી ટિપ્સ - https://t.me/ayutipshindi
અંગેજી ટિપ્સ - https://t.me/ayutipseng

ટ્વિટર - www.twitter.com/atharvaherbal
ઇન્સ્ટાગ્રામ - www.instagram.com/atharvaherbalclinic
પિન્ટેરેસ્ટ - www.pinterest.com/atharvaherbalclinic
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ - https://www.lybrate.com/book-appointment/dr-nikul-patel-ayurveda


Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/atharvaherbalclinic

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

--------------

For Free Ayurveda Tips

send AYU to whatsapp no. +91-9825040844

----------

Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com


Keep In touch with different social media and Get updated with Ayurveda Tips.

Keep In touch with different social media and Get updated with Ayurveda Tips..
By Dr. Nikul Patel - Ayurveda Consultant - Ahmedabad

Whatsapp - Send 'AYU' Message to +91-9825040844
Telegram - Join our channels - 
Gujarati Tips - https://t.me/ayutipsguj


Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/atharvaherbalclinic

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

--------------

For Free Ayurveda Tips

send AYU to whatsapp no. +91-9825040844

----------

Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

Thursday, May 31, 2018

Panchkarma Treatment Available at Low cost at Atharva Ayurveda Clinic


( Mentioned Rates are only for standard treatment – For specific treatment it may vary)

·         Janu Basti Karma

o   Single Knee – Rs 450 each sitting ( 4000 for 10 Sittings)

o   Both Kneed – Rs 650 each sitting ( 6000 for 10 Sittings)

·         Kati Basti Karma

o   600 Rs for Single Sitting

o   5500 Rs for 10 sittings

·         Shirodhara Karma

o   Rs 3500 for 6 Sittings – For more than 6 reduced as 10%

o   Shidhara with Nasya karma – 4200 for 6 Sittings

·         Nasya Karma

o   RS 150 per Sitting

o   RS 750 For 6 sittings

·         Vaman Karma – Rs 6500

·         Virechan karma  - Rs 6500

·         Bastikarma –

o   Matra basti – 200 Rs each

o   Niruh/Ashthapan Basti – 800 per basti

§  5500 for 8 Basti

§  8000 for 12 Basti

§  10500 for 16 basti

·         Akshi Tarpan

o   250 for one eye  - 11000 for 5 sittings

o   400 for both eyes – 1800 for 5 sittings

·         Abhyang – Swedan  ( full Body)

o   800 for Single sitting – 3500 for 5 sittings

·         Sarvang Swedan – Rs 150 for one sitting

·         Abhyang Swedan for Local

o   Frozen Shoulder

§  Rs 200 for each side for single sitting

§  Rs 1700 for 10 sittings for single side

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

(Saturday – Sunday Closed)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/atharvaherbalclinic

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844

--------------

For Free Ayurveda Tips

send AYU to whatsapp no. +91-9825040844

----------

Visit Our Websites

For Ayurveda Related Information

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com