Pages

Sunday, October 11, 2020

વાળ સફેદ થવાની સમસ્યા

મારી દીકરી હાલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરી રહી છે. કબજિયાતની સમસ્યા નથી. દીકરીને લગભગ એક વર્ષથી માથામાં સફેદ વાળની સમસ્યા છે. ડોકટરોના કહેવા પ્રમાણે ત્રણેક માસમાં એમણે બતાવેલી દવા ચાલુ રાખવાથી વાળ મૂળમાંથી કાળા થશે પરંતુ આજે ચાર માસ થવા છતાં કોઇ જ ફરક જણાયો નથી
તેની ઉંમર ફક્ત ૧૨ વર્ષની છે અને તેથી જો આગળ વધતાં અટકી શકે તો સારું અને તેના માટે યોગ્ય ઉપાય બતાવશો અને જો જરુર લાગે તો હું રૂબરૂ પણ આવવા તૈયાર છું
– મહેશ એન. પટેલ – ગાંધીનગર

જવાબ માટે નીચેની લિંક પર ક્લિક કરો..
http://www.lifecareayurveda.com/q2a/gj/question/106/


આપને મૂંઝવતા આરોગ્ય સંબંધિત પ્રશ્ન આપ અમારી આ વેબસાઇટ પર પૂછીને જવાબ મેળવી શકો છો
http://qa.gujarati.lifecareayurveda.com
 

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
https://wa.me/919825040844

વૈદ્ય નિકુલ પટેલ ની આયુર્વેદિક ટિપ્સ હવે ટેલિગ્રામ પર....

અત્યાર સુધીની તમામ આયુર્વેદ ટિપ્સ એક સાથે આપને મળશે ટેલિગ્રામ પર.

આપના મોબાઇલ માં ટેલિગ્રામ ડાઉંનલોડ કરવા આ લિંન્ક નો ઉપયોગ કરો.
https://telegram.org/dl

ડાઉનલોડ થયા પછી અમારા નીચેના ગ્રુપ સાથે જરૂર મુજબ જોડાઇ શકો છો.
ગુજરાતી માટે - https://t.me/ayurvedaguj
હિંદી માટે  - https://t.me/ayurvedahin
અંગ્રેજી માટે - https://t.me/aurvedaeng
જાતિય રોગો/ સેક્સ સમસ્યા સમાધાન માટે - https://t.me/sexologistayu 

વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ
સમય
સવારે 10 થી 6.30
શનિ - રવિ બંધ

એપોઇન્ટમેન્ટ લઇને જ આવશો

હવે એપોઇન્ટમેન્ટ ફેસબુક પર બૂક કરી શકો છો

https://fb.com/book/atharvaherbalclinic/ 






#આયુર્વેદ પ્રશ્નોત્તરી #આયુર્વેદ પ્રશ્નોત્તરી #નસ્ય #શિરોધારા #શેમ્પુ #સફેદ વાળ #હેર ઓઈલ #આયુર્વેદ ડૉક્ટર #આયુર્વેદ માર્ગદર્શન #આયુર્વેદ સલાહ #આયુર્વેદ કન્સલ્ટન્ટ #વ્હોટ્સએપ ટિપ્સ #આયુર્વેદ સંદેશ #આયુર્વેદ મેસેજ #મફત મેસેજ #મફત સ્વાસ્થ્ય ટિપ્સ # Ayurveda #Ayurveda Doctor #Ayurveda Clinic #Dr. Nikul Patel #Ayurveda QA #Ayurveda Guidance