Pages

Tuesday, April 2, 2019

વાળ સફેદ થવાની સમસ્યા

મારી દીકરી હાલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરી રહી છે. કબજિયાતની સમસ્યા નથી. દીકરીને લગભગ એક વર્ષથી માથામાં સફેદ વાળની સમસ્યા છે. ડોકટરોના કહેવા પ્રમાણે ત્રણેક માસમાં એમણે બતાવેલી દવા ચાલુ રાખવાથી વાળ મૂળમાંથી કાળા થશે પરંતુ આજે ચાર માસ થવા છતાં કોઇ ફરક જણાયો નથી

તેની ઉંમર ફક્ત ૧૨ વર્ષની છે અને તેથી જો આગળ વધતાં અટકી શકે તો સારું અને તેના માટે યોગ્ય ઉપાય બતાવશો અને જો જરુર લાગે તો હું રૂબરૂ પણ આવવા તૈયાર છું

Bottom of Form

જવાબ માટે ક્લિક કરો..

http://lifecareayurveda.com/gujarati/qa/1


 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)