Pages

Tuesday, September 3, 2019

Ayurveda tips Gujarati

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) - જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું.
૨. દંતરોગ - હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું.
૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો.
૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને લેપ કરવો. કુંવાડિયાનાં પાનનો બની શકે તેટલો રસ પીવો અથવાં મીઠું નાખ્યાં વિના કુંવાડિયાનાં પાનની ભાજી ખાવી.
---
વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
079-40080844, 9825040844
મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com)
----
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર  "AYU"  લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં 
----
અત્યાર સુધી પોસ્ટ કરેલ બધી જ ટિપ્સ એક સાથે વાંચો અને મેળવતા રહો Telegram app પર નીચેની લિંક દ્વારા સબસ્ક્રાઇબ કરો..
ગુજરાતી માટે - https://t.me/ayutipsguj
हिंदी के लिये - https://t.me/ayutipshindi 
For English - https://t.me/ayutipseng 
---
---
અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://bit.ly/ayu_tips_guj 

 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

No comments:

Post a Comment