Pages

Wednesday, August 12, 2020

આયુર્વેદ - આરોગ્ય પ્રશ્નોત્તરી ની નવી વેબસાઈટ શરૂ કરી છે.

આપને જણાવતાં આનંદ થાય છે કે અમે એક આયુર્વેદ - આરોગ્ય પ્રશ્નોત્તરી ની નવી વેબસાઈટ શરૂ કરી છે. 
જ્યાં...

• જેમાં આપ આયુર્વેદ સારવાર સંબંધિત માહિતી મેળવી શકો છો.
• આપ અમર્યાદ (unlimited) આરોગ્ય લક્ષી પ્રશ્નો પૂછી શકો છો અને તેના આયુર્વેદ સારવારના ઉત્તર ફ્રીમાં મેળવી શકો છો.
• બીજા લોકો દ્વારા પૂછેલા આરોગ્યના પ્રશ્નો પરથી પણ આપ આપની તકલીફને સમજી શકો છો અને મારગદર્શન મેળવી શકો છો.
• આપ આપના ગૂગલ એકાઉન્ટથી જ સરળતાથી લોગિન થઇ શકો છો જેથી આપને અલગ-અલગ પાસવર્ડ યાદ રાખવાની પણ આવશ્યક્તા નથી.
• આપના પ્રશ્નનો ઉત્તર પોસ્ટ થતાં જ આપને ઇમેઈલ આવી જશે. અને આપ અવારનવાર વેબસાઈટ ચેક કરી શકો છો.
• વેબસાઈટ ની લિંક આ પ્રમાણે છે.
http://lifecareayurveda.com/q2a/gj/

• લોગિન થવા માટેતમારા Google એકાઉન્ટ થી સરળતાથી જોડાઈ શકો છો. 
http://lifecareayurveda.com/q2a/gj/wp-login.php

• જો આપને ફી આપીને (Paid Consultation) પર્સનલ સલાહ જોઈએ છે તો આપ અમને 9825040844 પર whatsapp કે ફોન કરશો. 
• આ સિવાય હિંદી અને અંગ્રેજી ભાષામાં પણ આ સાઈટ પર વિઝિટ કરી શકો છો.
o હિંદી - http://lifecareayurveda.com/q2a/hn
o English - http://lifecareayurveda.com/q2a/
• આપને તો જાતીય સમસ્યા/કામ સમસ્યા છે તો નીચેની લિંક પર ક્લિક કરો.
http://www.lifecareayurveda.com/sexologist/

ડો. નિકુલ પટેલ
અમદાવાદ.
+91-9825040844 

No comments:

Post a Comment