Pages

Tuesday, February 13, 2018

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…(૨૩)


. શરદીસળેખમલઘુ-ષ્ણ ભોજન સાથે આદુનાં રસનું સેવન કરવું.

. શિર-શૂળમાથાનાં દુખાવામાં સૂંઠનો ટુકડો દૂધમાં ઘસી એનાં ટીપાં નાકમાં નાખવાં (નસ્ય લેવું) અને સૂંઠનો દૂધમાં લેપ કપાળે કરવો.

. શીળસસરસવ તેલ શરીરે ચોળવું - મરીનું ચૂર્ણ ઘીમાં ચટાડવું અથવા મરિચ્ચાદિ તેલ ચોળવું

અને હરિદ્રાખંડનું સેવન કરવું, અજમાનું ચૂર્ણ જૂના ગોળ સાથે લેતા રહેવુ.

. શૂલશરીરમાં કયાંય પણ દુખાવો થતો હોય ત્યારે હિંગ પાણી સાથે લેવી અને તે સ્થાન પર હિંગનો ગરમ લેપ કરવો.

----------------

🍃વૈદ્ય નિકુલ પટેલ (BAMS)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com)

 

🍃નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે

Whatsapp No. +91-9825040844 પર "AYU" લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

 

🍃અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો

http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=35&Itemid=196&lang=en


No comments:

Post a Comment