Pages

Thursday, January 24, 2019

ડાયાબીટિસ માટે સચોટ આયુર્વેદ સારવાર બતાવશો


મારી ઉંમર ૫૧ વર્ષ છે અને PPBS 1.30 કલાક પછીનું ૧૫૩ આવેલ છે , તો આપ મને તેને કંટ્રોલ માં રાખવા માટે શું કરવું તે જણાવશો. મને ડાયાબીટીસ ન થાય તે માટે શું કરવું જોઇએ?  આપ યોગ્ય સલાહ આપ્શો,

i am 51 years man i checked PP after 1:30 hrs and found 153..so pl. suggest how to control in a range. i want to prevent diabetes. pl. provide me all guide line to stop diabetes.

Answer :

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

- આપે જે પ્રમાણે રિપોર્ટ મોકલ્યો છે તેમાં આદર્શ રીતે તો જમવાના બે કલાક નો રિપોર્ટ જ કરીએ તે બરાબર છે તેથી એક્વાર ભરપેટ જમ્યાનાં બે કલાક બાદ જ આપ રિપોર્ટ કઢાવીને ફરીથી મોક્લશો.

 - વળી આપે જે રિપોર્ટ મોકલ્યો છે તે પ્રમાણે તો આપને કોઇ તકલીફ હાલ જણાતી નથી તેથી ચિંતા કરવાનું કારણ નથી.

- ડાયાબીટીસ ન હોય તો તેને રોકવા માટે એક દ્રષ્ટિએથી જોઇએ તો કાંઇ પણ ન હોઇ શકે. જેને નથી તેને થશે જ એવું માની લેવાનું કોઇ કારણ નથી. તેથી ડાયાબીટીસ ન થાય તેના માટે વિચારવાને બદલે સ્વસ્થ કેમ રહેવાય તે જ વિચાર કરવો આવશ્યક છે.

જેમાં

સવારે વહેલા ઉઠવું.
૩ કિમી જેટલું ઝડપથી ચાલવું.
યોગાસન અને પ્રાણાયામ કરવા
વાસી ખોરાક ન લેવો
સમયસર ખોરાક ને ઉંઘ લેવી.
ૠતુ અનુસાર જ ખોરાક લેવો
આહારના નિયમોનું પાલન કરવું અને વિરુદ્ધ આહાર ન લેવો.
વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)


Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Gujarati Tips - https://t.me/ayutipsguj





આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ






 

Dr. Nikul Patel

Ayurveda Consultant

Phone : +91-79-400 80844, Mobile : +91-98250 40844

 

Atharva Ayurveda Clinic and Panchkarma Center

307, Third Floor, Shalin Complex,

Krishnabaug, Maninagar,

Ahmedabad (Gujarat); India – 380008

Timings : 10.00 am to 6.30 pm (IST)

No comments:

Post a Comment